VIDEO : TAPIની સોનગઢ તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પહેલીવા ભાજપની સત્તા, કોંગ્રેસ ઉમેદવાર ગેરહાજર રહ્યા
સોનગઢ તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમવાર ભાજપે સત્તા હાંસલ કરી છે. ૧૮ બેઠકોમાં ૯-૯ સા
સોનગઢ તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમવાર ભાજપે સત્તા હાંસલ કરી છે. ૧૮ બેઠકોમાં ૯-૯ સાથે ટાઈ સર્જાઈ હતી, પરંતુ આજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની ગેરહાજરી ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ. આ પરિણામ સાથે ભાજપના દિનેશ રેનીયાભાઈ ગામીત પ્રમુખ અને લીલાબેન ગામીત ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.



