મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં મતગણતરી સેન્ટરની અંદર કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે મારામારી

સુરતમાં મતગણતરી સેન્ટરની અંદર મારામારી થઈ. વોર્ડ નંબર 18ના કોંગ

સુરતમાં મતગણતરી સેન્ટરની અંદર મારામારી થઈ. વોર્ડ નંબર 18ના કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે મારામારી થઈ. ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરી વચ્ચે આ ઘટના બની. વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારીયા વિસ્તારમાં ભાજપની જીત થઈ. કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ પર ભાજપ કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો.  વોર્ડ નંબર 18ના ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ રાજપુરોહિત અને તેમના કાર્યકરોએ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો. 

આ સમાચાર શેર કરો