મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કઠલાલના પીઠાઈમાં કતલખાના બાદ વીજચોરીનો પર્દાફાશ

કઠલાલના પીઠાઈમાં ગેરકાયદેસર કતલખાનાની તપાસ દરમિયાન પોલીસે આરોપીઓના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણ

તસવીર: gstv

કઠલાલના પીઠાઈમાં ગેરકાયદેસર કતલખાનાની તપાસ દરમિયાન પોલીસે આરોપીઓના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણો ઝડપી પાડ્યા હતા. કઠલાલ પોલીસે જીઈબીના અધિકારીઓને સાથે રાખી તપાસ કરતાં ત્રણ ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કર્યા હતા. વીજચોરી મામલે જીઈબી દ્વારા કુલ રૂ.36 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગેરકાયદેસર વીજ જોડાણ મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. કતલખાનાના કેસની તપાસ દરમિયાન વીજચોરીનો મામલો સામે આવતા પોલીસ અને જીઈબીની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો