મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રેલવેના નાળાને કારણે ઘરોમાં પાણી ઘૂસ્યા

અમરેલીના લીલીયા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીને કારણે લોકો પરેશાન છે. સાંઇનાથ પરામાં વરસાદી પાણી લોકોન

તસવીર: gstv

અમરેલીના લીલીયા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીને કારણે લોકો પરેશાન છે. સાંઇનાથ પરામાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જવાની સમસ્યાથી લોકો રોષે ભરાયા.રેલવેના ગરનાળાના કારણે કેટલાક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. ભારે વરસાદને કારણે અનેક ગામોમાંથી પસાર થતા નાવલી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા લોકોને ભારે હાલાકી વેઠી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો