Vadodara શહેરમાં ડેન્ગ્યુએ ફરી એકવાર માથું ઉચક્યું
Vadodara શહેરમાં ડેન્ગ્યુએ ફરી એકવાર માથું ઉચક્યું છે. વડોદરા મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા
Vadodara શહેરમાં ડેન્ગ્યુએ ફરી એકવાર માથું ઉચક્યું છે. વડોદરા મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે છતાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.




