VIDEO: કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં અરજી: નીટ વિરોધ પ્રદર્શનો પર થયેલી એફઆઈઆર રદ કરવા માગી માંગ
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બંધારણની કલમ ૧૪૨ હેઠળ વિદ્યાર્થીઓના

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બંધારણની કલમ ૧૪૨ હેઠળ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પર થયેલી એફઆઈઆર રદ કરવા નિર્દેશ આપવાની માંગ કરી છે. સોલિસિટર જનરલે આ મામલાની તાત્કાલિક સુનાવણીની માંગ કરતા સીજેઆઈ બેન્ચે તેને સૂચિબદ્ધ કરવા સંમતિ દર્શાવી છે…દિલ્હી અને અન્ય રાજ્યોમાં નીટ પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાના આરોપોસર આ ગુનાઓ નોંધાયા હતા, જેની સામે સીજેપી દ્વારા પાંચ સપ્ટેમ્બરે કૂચ યોજાનાર હતી. આ વિશે સીજેપીના સ્થાપક અભિજીત દિપકે અને પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.




