મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ધ્રાંગધ્રાની બજારોમાં ભાજપ નેતા આઈ.કે. જાડેજાની આગેવાનીમાં બાઈક રેલી

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપન

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કોર કમિટીના સભ્ય આઈ.કે. જાડેજાની આગેવાનીમાં એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના તમામ નવ વોર્ડના મુખ્ય માર્ગો પર ફરી ગ્રીન ચોક ખાતે સંપન્ન થઈ હતી. આઈ.કે. જાડેજાએ મતદારોને ૨૬ તારીખે વહેલી સવારથી જ જાગૃત બની ભાજપની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

આ સમાચાર શેર કરો