VIDEO: પાલિકાની બેઠકમાં સાંસદના પીએની હાજરી
પાટણ નગર પાલિકાની નવી બોડીની પ્રથમ કારોબારી બેઠક મળી હતી..જેમાં સાંસદના અંગત સચીવની હાજરીથી વિવાદ સર્જાયો.. ખુદ સાશ

પાટણ નગર પાલિકાની નવી બોડીની પ્રથમ કારોબારી બેઠક મળી હતી..જેમાં સાંસદના અંગત સચીવની હાજરીથી વિવાદ સર્જાયો.. ખુદ સાશક પક્ષના કેટલાક સભ્યોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કારોબારી બેઠકમાં ચૂંટાયેલા સભ્યો બેસતા હોય છે તો પીએની હાજરી પાલિકાના ક્યા નિયમો હેઠળ આવે છે તે મોટો સવાલ છે..આ બેઠકમાં એજન્ડાના 25 કામોને બહાલી આપવામાં આવી હતી..જો કે બેઠકમાં વધારાના 28 કામો મુકતા ખુદ શાસક પક્ષના સભ્યો એ વિરોધ કરી તેને મોકૂફ રાખ્યા હતા..




