VIDEO: અમદાવાદના કાપડ વેપારી સાથે 59 લાખની છેતરપિંડીની ઘટના, EOWમાં નોંધાવાઈ ફરિયાદ
અમદાવાના કાપડના વેપારીએ ઈઓડબ્લ્યુમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. રોનક શાહ નામના
અમદાવાના કાપડના વેપારીએ ઈઓડબ્લ્યુમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. રોનક શાહ નામના વેપારીએ મહેશ લાલવાણી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં 91 લાખના કિંમતના કાપડની ખરીદીમાં 59.67 લાખ રૂપિયા ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.




