Ahmedabad સ્માર્ટ સિટી છે, પરંતુ શહેરની સુરક્ષા કેટલી સ્માર્ટ છે? બગીચાના CCTV કેમેરા બન્યા શોભાના ગાંઠિયા સમાન
Ahmedabad સ્માર્ટ સિટી છે પરંતુ શહેરની
Ahmedabad સ્માર્ટ સિટી છે પરંતુ શહેરની સુરક્ષા કેટલી સ્માર્ટ છે બગીચાના CCTV કેમેરા શોભાના ગાંઠિયા. AMCના બગીચામાં જ CCTV કેમેરા નહિ. સુરક્ષા અંગે ઉઠ્યા સવાલો.



