VIDEO: Ahmedabad ભાજપે ખડગેના નિવેદન વિરુદ્ધ કર્યા ધરણા, શહેર પ્રમુખે કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહેવાના નિ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહેવાના નિવેદનના રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભાજપના નેતાઓ આ મામલે આકરા થયા છે. અમદાવાદ શહેર ભાજપે પણ શહેરમાં ખડગેના નિવેદન વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરી ખડગેના નિવેદનને વખોડી કાઢ્યો હતો.




