મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વીજ સંકટની વાત સરકારને સ્વિકારી, વાઘાણીએ કહ્યું ઘટે તે ખરીદીને વ્યવસ્થા કરીશું

સોર્સ: gstv

રાજ્યમાં વીજ સંકટન લઈને બેઠકોનો દૌર ચાલી રહ્યો  છે. કેબિનેટની બેઠક બાદ જીતુ વાઘાણીને પણ વીજ ઉત્પાદનને લઈને સવાલ પુછાય ગયો. વાઘાણીએ કહ્યું કે, શિયાળાની સિઝનમાં જે સ્થિતિ ઉભી થઈ છે તેને જોતા ગત વખત કરતા માગ વધુ રહેવાની છે. વાઘાણીએ કહ્યું કે, બધું રેકોર્ડ ઉપર હોય છે.. લોકોની સુવિધા માટે એ જે કંઈ કરવું ઘટે એ રાજ્ય સરકાર ખરીદીને વ્યવસ્થા કરે છે..

આ સમાચાર શેર કરો