GSTV
Home » News » આ VIDEO જોયા બાદ તમે તમારા સંતાનોને સ્કૂલમાં કોઈ દિવસ મોબાઈલ નહીં આપો

આ VIDEO જોયા બાદ તમે તમારા સંતાનોને સ્કૂલમાં કોઈ દિવસ મોબાઈલ નહીં આપો

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ત્રીજા માળેથી નીચે પટકાઈ. આ વિદ્યાર્થિની મોબાઈલ પર વાતચીત કરતી હતી જે દરમિયાન તે નીચે પડી હતી.

સ્કૂલમાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ હોવા છતાં વિદ્યાર્થિની પાસે મોબાઈલ કેવી રીતે આવ્યો તે પણ એક સવાલ. હાલ વિદ્યાર્થિનીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.. જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Read Also

Related posts

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, તરૂણીની છેડતી બાદ સર્જાયા મારામારીના દ્રસ્યો

Nilesh Jethva

કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની બેઠક મળી, મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયત તેજ

Nilesh Jethva

દારૂબંધીના 2 લાખ કેસોના ભરાવા જોઈ ભડકી હાઈકોર્ટ, સરકારે આપ્યો આ જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!