GSTV
Home » News » Video :શહીદનો દરજ્જો ક્યારે ?, અર્ધલશ્કરી દળના જવાનોને નથી મળતો શહીદનો દરજ્જો

Video :શહીદનો દરજ્જો ક્યારે ?, અર્ધલશ્કરી દળના જવાનોને નથી મળતો શહીદનો દરજ્જો

શહીદોના પરિવારમાં આક્રંદ અને દેશવાસીઓમાં આક્રોશ પુલવામા હુમલામાં જે 40 જવાનોએ જીવ ગુમાવ્યાં. તેમના પરિવાર સાથે પૂરો દેશ ઉભો છે પણ સવાલ એ છે કે શું આ તમામ જવાનોને શહીદનો દરજ્જો મળશે?

પુલવામામાં આતંકીઓએ જે રક્તિચરિત્રને અંજામ આપ્યો તે બાદ પૂરો દેશ ગુસ્સામાં છે કરોડો લોકો દેશભક્તિથી ઉભરાતી લાગણી સાથે જવાનોને શ્રદ્ધાંજલી આપી રહ્યાં છે દેશમાં એક તરફ શહીદ જવાનોના પરિવારમાં આક્રંદ તો બીજી તરફ દેશની જનતો એક જ સૂર કાયરતા પૂર્વક હુમલાનો પ્રચંડ જવાબ આપી બદલો લાગણીશીલ મુદ્દા પર સરકાર અને વિપક્ષ એકસાથે છે

સરકાર પણ જડવાતોડ જવાબ આપવા માટે હુંકાર ભરી ચૂકી છે પીએમ મોદી પણ કહી ચૂક્યાં છે શહીદોની શહાદત વ્યર્થ નહીં જાય પણ દેશ ભક્તિની લાગણી સાથે એક સવાલ એ પણ છે કે જેને દેશ માટે પોતાના જીવ ન્યોછાવર કર્યાં શું તેને શહીદનો દરજ્જો મળશે?

આ સવાલ એટલા માટે ઉઠે કેમકે આ હુમલામાં જે જવાનોએ દેશ માટે જીવ આપ્યો છે તેમને આપણે શહીદ તો કહી રહ્યા છીએ પરંતુ તેમને સરકાર તરફથી શહીદનો દરજ્જો નથી આપવામાં આવતો. જેનું કારણ એ છે કે CRPF, BSF, ITBP અથવા એવા કોઈ ફોર્સ જેને પેરામિલિટ્રી કહેવાય છે તેમના જવાન જો ડ્યુટી દરમિયાન જીવ ગુમાવે તો તેમને શહીદનો દરજ્જો નથી મળતો.

WATCH ALSO

Related posts

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel

ફરહાન અખ્તરે વર્કઆઉટ વીડિયો શેર કર્યો, ‘તૂફાન’ ફિલ્મ માટેની તૈયારીઓ શરૂ

Riyaz Parmar

કરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!