VIDEO : શાનદાર સવારી ST અમારી, કંઈ પણ થાય તો જવાબદારી તમારી ?

સલામત સવારી ST અમારી ના  સૂત્ર ને લોકો જ ખોટુ ઠેરવવા આમદા છે. આ વિડીયો જોતા તંત્રનો કેટલો વાંક કાઢી શકાય તે પણ એક  સવાલ છે. જાંબુઘોડા ગામ માં પ્રવેશતી સરકારી બસ ની પાછળ લટકેલ એક મુસાફરનો વીડિઓ વાયરલ થયો છે. જેમાં બસની પાછળ  સામાન મુકવાની સીડી પર એક મુસાફર ટીંગાઈને મુસાફરી કરી રહ્યો છે. પોતાનું ઇચ્છીત સ્થાન આવતાં આ મુસાફરે ચાલુ બસે કૂદકો મારી  દીધો હતો. તે સમયે પાછળ આવી રહેલ કાર ચાલકની સમયસૂચકતાને લીધે અકસ્માત થતા રહી ગયો હતો.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter