GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

VIDEO: ચાલુ ડ્યુટીએ બસ કંડક્ટરે જુઓ પીધેલી હાલતમાં બસમાં શું કર્યુ?

સુરક્ષિત સવારી,એસ ટીઅમારીના દાવાઓ વચ્ચે દાહોદ-અમદાવાદ વોલ્વો એસટી બસમાં નશામાં ધૂત કંડકટર હોવાનોવીડિયો વાયરલ થયો. એસટી વિભાગે તપાસ કરતા કંડકટરે નશો કર્યો હોવાનું સામે આવ્યુ છે.કંડકટર નશાની હાલતમાં હોવાને લઈને  એસટીનાઅધિકારીઓએ તેને પોલીસના હવાલે કર્યો છે. નશો કરેલો કંડકટર નિલેશ વાઘેલા ગોધરાડેપોમાં પણ બકવાસ કરતો હતો.અને લથડીયા ખાતો એસટી વિભાગની સ્કવોર્ડન ટીમને મળીઆવ્યો.

WATCH ALSO

Related posts

આ ATMમાં પૈસા ઉપાડવાના નહીં નાખવાના, બદલામાં મળશે પાણી-પુરી! જુઓ આ ગજબ મશીનનો Video

Arohi

રાજ્યના ફોરેસ્ટ વિભાગે આ વિસ્તારને હરિયાળો બનાવવા શરૂ કર્યો આ પ્રોજેક્ટ

Nilesh Jethva

અમદાવાદની સગીરાને યુવકો સાથે મિત્રતા કરી પડી ભારે, પહેલા ન્યૂડ ફોટા મંગાવ્યા બાદમાં કરી આ માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!