GSTV

VIDEO: સ્વિમીંગ પૂલમાં કૂદકો મારતાની સાથે યુવતીની પોલ ખુલી ગઈ, કૂદકો મારવા ગઈ ત્યાં નકલી વાળ હવામાં ઉડી ગયા

ઘણી વખત રમત રમતમાં આપણને એકબીજા વિશેની એવી વાતો જાણવા મળે છે, જેના વિશે આપણે સપનામાં પણ વિચાર ન કરી શકીએ છીએ. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્વિમિંગ પૂલમાં એક યુવતી ગુલાંટ મારતી જોવા મળી છે. જ્યારે યુવતીએ ગુલાંટ મારી ત્યારે તેની સાથે કંઈક એવું થયું કે તેણે સ્વપ્નમાં વિચાર્યું પણ ન હતું. આ દરમિયાન જે બન્યું તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને તમે ચોક્કસ તમારા હાસ્યને રોકી શકશો નહીં. આ વીડિયો જ્યોર્જિયાનો છે.

અતિ ઉત્સાહમાં આવી ધૂબકો માર્યો, ત્યાં માથામાંથી વાળ નિકળી ગયા

હકીકતમાં ઉનાળા દરમિયાન એક યુવતી જ્યોર્જિયામાં તેના મિત્રો સાથે સ્વિમિંગ પૂલમાં સ્નાન કરવા ગઈ હતી. તેણે સ્વપ્નમાં વિચાર્યું પણ ન હોય, હકીકતમાં જ્યારે તે છોકરી સ્વિમિંગ પૂલમાં ધૂબાકો મારવા ગઈ કે, તેની વિગ હવામાં નિકળી ગઈ. જેને જોઈને બધા હસી પડ્યા અને બધાની સામે જ તેની નકલી વાળની ​​પોલ ખુલી ગઈ. વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરી પૂલમાં ડૂબકી મારવા જાય છે. તેણે સ્વીંગસુટ પહેરેલુ છે.

હવામાં વિગ

વીડિયોમાં જોઇ શકાય છે કે લોકો પૂલમાં કૂદવાની તૈયારી કરી રહ્યા હતા. તે પછી એક છોકરી પાણીમાં કૂદવા પૂલ પર ગઈ અને કૂદકો માર્યો. જેના કારણે તેની વિગ હવામાં ઉડી ગઈ હતી. ત્યાં હાજર લોકોને જોઇને તેઓ હસી પડ્યા હતા. આ વીડિયો 5 ઓગસ્ટે શેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 57 લાખથી વધુ લોકો જોયો છે. વળી, આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ 33 હજાર 700 થી વધુ લાઈક્સ મળી છે. આ વિડિઓ 37 હજાર 900 થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે. આ વિડિઓ જોયા પછી તમામ લોકો પોતાનો પોતાની કમેન્ટ જણાવી રહ્યા છે.

READ ALSO

Related posts

જાહેરક્ષેત્રની 12 બેન્કોના 19,964 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં ડૂબ્યા : રાખજો સાવધાની, આ બેન્ક નંબર વન

Bansari

આ જ બાકી હતું! તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, સ્કૂલના બાળકોએ દરરોજ દોઢ કલાક કરવું પડશે આ કામ

Bansari

આઝાદી બાદ પ્રથવાર કરોડો ખેડૂતો વચેટિયાઓથી આઝાદ થયા : મોદીએ બિલના ગણાવ્યા આ ફાયદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!