GSTV

હરિયાણવી ડાન્સરે આ ગીત પર લગાવ્યા ઠુમકા, વીડિયોએ સોશીયલ મીડિયા પર મચાવી ધુમ

હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરીના ડાન્સનો વીડિયો ઈન્ટરનેટ પર હંમેશા ધુમ મચાવે છે. સપનાના ફેન્સ તેમના ડાન્સને પણ ખૂબ પસંદ કરે છે. ત્યારે હાલમાં તેનો એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સપના હરિયાણવી ગીતો પર સ્ટેજ પરફોર્મન્સ આપતી જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ સપના ચૌધરીએ ક્યાં ગીત પર મચાવી ધુમ.

સપના ચૌધરીના આ વીડિયોએ તેમના ફેન્સ ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે તેના ચાહકોને તે ખૂબ જ પસંદ છે. આ અગાઉ પણ સપના ચૌધરીનો અન્ય એક ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. જેમાં સપના ચૌધરી ‘ગજબન પાની લે ચલી’ પર ડાન્સ કરતી જોવા મળી હતી.

સપનાને આ ડાન્સ વીડિયો થકી ફેન્સનો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. સાથે જ આ વીડિયોને પણ મોટી સંખ્યામાં જોવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!