GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સાયકલ સવાર મોબાઈલમાં કરી રહ્યો હતો વાત, ત્યારે જ ગઠીયાએ પાડ્યો ખેલ

સુરતના સોશિયલ મીડિયા પર મોબાઈલ સ્નેચીંગનો વિડીયો વાઈરલ થયો છે. સાયકલ પર સવાર રસ્તે જતા યુવક સાથે મોબાઈલ સ્નેચિંગ ની ઘટના ધટી હતી. સાયકલ સવાર યુવક કંઈ સમજે વિચારે તે પહેલા જ મોટરસાયકલ સવાર બે અજાણ્યા ઇસમો યુવકના હાથમાં થી મોબાઈલ સ્નેચિંગ કરી પળભરમાં ફરાર થઇ ગયા હતા.જો કે વાયરલ વીડીયો સુરતનાં કયા વિસ્તારનો તે અંગેની કોઇ પુષ્ટિ થઇ શકી નથી.

READ ALSO

Related posts

મહિલાઓ માટે આ ખાસ ઑફર લઇને આવી છે SBI, સાકાર થશે ‘પોતાનું ઘર’ ખરીદવાનું સપનું

Bansari

રેલવે મજદૂર સંઘ અને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયને સરકારની નીતિઓ સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ

Nilesh Jethva

ભેળસેળીયાઓની ખેર નહીં! મોદી સરકારે Lockdown બાદ કસ્યો ગાળીયો, રાજ્યને આપ્યા આ આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!