GSTV
Home » News » બુટલેગરોની દાદાગીરીનો Video Viral, રેડ પાડવા ગયેલી પોલીસ સાથે ધક્કામુક્કી અને ગાળાગાળી કરી

બુટલેગરોની દાદાગીરીનો Video Viral, રેડ પાડવા ગયેલી પોલીસ સાથે ધક્કામુક્કી અને ગાળાગાળી કરી

વલસાડના ઉમરગામ તાલુકાના મરોલી ગામે દારૂની રેડ કરવા ગયેલાં નારગોળ મરીન પોલીસ કર્મચારીઓ પર બુટલેગરની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.પોલીસ કર્મચારીને ધક્કો મારી ગાળો આપવાની ઘટના બાદ બુટલેગરોનું જોર આવ્યું છે.

મરીન પોલીસને બાતમી મળતા બુટલેગરના ઘરની તલાશી લેવા જતા તેના  પરિવારજનોએ અટકાવ્યા હતા. પોલીસની કામગીરીમા રૂકાવટ અને દાદાગીરી કરવાના મામલે પોલીસે બે લોકોની બીયરના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે.

Read Also

Related posts

પેટાચૂંટણીમાં આ બેઠક પર ઓછું મતદાન થવા અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

દિવાળી સમયે નવી ચલણી નોટો ની માંગ વધતા કાળા બજારનો ગોરખધંધો, દલાલોનો ખાસ વ્યવસાય

pratik shah

જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહી લે, તો બેન્ક કર્મચારી કરશે મહાઆંદોલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!