GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

રોડ પર જતી હતી કાર ત્યાં જ સામે આવી ગયું સિંહનું ટોળું, ડ્રાઈવરે બીકમાં કર્યું એવુ કે…

સોશિયલ મીડિયામાં સિહના ટોળાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિંહણ અને તેના નાના બચ્ચાની મસ્તી જોવા મળી રહી છે. આ વીડિયોને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ ગુરુવારે પોતાના ટ્વીટર પર શેર કર્યો હતો અને આ વીડિયો લોકોને એટલો પસંદ આવ્યો કે ત્રણ કલાકની અંદર જ 7500 વખતા જોવાઈ ચુક્યો છે.

ચ્ચા લાઈન લગાવીને ધીરે ધીરે રસ્તો ઓળંગી રહ્યા છે

સડક પર જતી કાર સામે આવેલા સિંહના ટોળાને જોઈને ઉભી રહી જાય છે અને સિંહણ અને તેના બચ્ચાને જવાની રાહ જોવે છે. સિંહણ અને તેના બચ્ચા રોડ ક્રોસ કરીને ઘાસના મેદાનમાં જતા રહે છે. સિંહણના બચ્ચાનો રસ્તો પાર કરવાના આ વીડિયોમાં ખાસ વાત એ છે કે સિહણના બચ્ચા લાઈન લગાવીને ધીરે ધીરે રસ્તો ઓળંગી રહ્યા છે.

બસ તમે સિંહણના બચ્ચાને ગણતા રહો

વીડિયો શેર કર્યા બાદ સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું કે, બસ તમે સિંહણના બચ્ચાને ગણતા રહો, એક બાદ એક આટલા બધા બચ્ચાને એક સાથે જોવા તે એક દુર્લભ નજારો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરસ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. એક યુજરે કહ્યું, કમાલ છે, હુ 13-14 સિહણના બચ્ચાને ગણી શકુ છું. એક યૂજરે મજાક કરતા કહ્યું, Cub તક આતે રહેંગે.

READ ALSO

Related posts

બાસુ ચેટર્જીના નિધન પર અમિતાભ બચ્ચને કર્યુ Tweet, કહ્યું- ‘રિમઝીમ ગીરે સાવન…’ આવે છે યાદ

Arohi

બોલિવુડને વધુ એક આંચકો, દિગ્ગજ ફિલ્મકાર બાસુ ચેટર્જીનું મુંબઈમાં નિધન

Arohi

અનલોક 1 : ફિલ્મો અને સિરિયલોનાં નિર્માતાઓએ શૂટિંગ સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!