GSTV

જામનગરમાં કોવિડ હોસ્પિટલની પોલ ખોલતો વીડિયો વાયરલ, દર્દીએ કહ્યું- સરકાર દ્વારા કરવામા આવતા તમામ દાવા ખોટા

જામનગરમાં કોવિડ હોસ્પિટલની પોલ ખોલતો દર્દીનો વીડિયો વાયરલ થયો હતો. કોવિડ પોઝિટિવ દર્દીએ હોસ્પિટલમાં કોઈ પણ સુવિધા ન હોવાનો આરોપ મુક્યો હતો. તબીબો સારવાર માટે ન આવતા હોવાનો વીડિયો બનાવી આક્ષેપ કર્યો હતો. દર્દીએ કહ્યુ હતુ કે સરકાર દ્વારા કરવામા આવતા તમામ દાવા ખોટા છે.

જામનગરની મહિલાએ ઑસ્ટ્રેલિયામાં વગાડ્યો ગુજરાતનો ડંકો

જામનગરના એક મહિલાએ ઑસ્ટ્રેલિયામાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ હિન્દુ મહિલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ કૌશલ્યા વાઘેલા મૂળ જામનગરના SC પરિવારમાંથી આવે છે. તેઓએ પાર્લામેન્ટમાં પોતાનો પરિચય આપ્યો હતો. તેમના પિતા નાની વયમાં ખૂબ જ ગરીબ હતા. નાની ઉંમરમાં બુટ પાલીસનો વ્યવસાય કર્યા બાદ તેમણે પોતાના પગભર થઈને અભ્યાસ કર્યો હતો. એરફોર્સમાં નોકરી કર્યા બાદ વકિલાત શરૂ કરી હતી.

READ ALSO

Related posts

Video: બિમારીની હાલતમાં પણ દેશભક્તિ ન ભૂલ્યા ધર્મપાલ ગુલાટી, મસાલા કિંગનો આ છેલ્લો વીડિયો જોઇને તમે પણ કરશો સલામ

Bansari

અંત્રોલી ગામે યુવકની ગળુ કાપી ઘાતકી હત્યા, દાહોદમાં નજીવી બાબતે કાકાએ કર્યું ભત્રીજાનું ખૂન

Nilesh Jethva

બિહાર/ રાજ્યસભાની એક માત્ર સીટ પરથી સુશીલ મોદીની જીત નક્કી, અપક્ષ ઉમેદવારનું નામાંકન થયું રદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!