GSTV
Home » News » વાંદરાના પ્રાઈવેટ પાર્ટ સાથે અડપલાં કરતી મહિલાનો VIDEO વાઇરલ, કોર્ટે ફટકારી 3 વર્ષની સજા

વાંદરાના પ્રાઈવેટ પાર્ટ સાથે અડપલાં કરતી મહિલાનો VIDEO વાઇરલ, કોર્ટે ફટકારી 3 વર્ષની સજા

મિસ્રમાં એક મહિલાને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહિલાએ વાંદરાના પ્રાઈવેટ પાર્ટને અડવાની ભુલ કરી હતી. મિસ્રની એક કોર્ટે મહિલાને યૌન શોષણના આરોપ હેઠળ આ સજા સંભળાવી છે. મિસ્રના સ્થાનીક મીડિયા હાઉસના રીપોર્ટ અનુસાર મહિલા વાંદરાના પ્રાઈવેટ પાર્ટ સાથે અડપલાં કરી રહી હતી. મહિલા એક પેટ શોપ પર હતી ત્યારે તેણે આ ગંદુ કામ કર્યું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

સ્થાનીય ખબર અનુસાર મહિલાનું નામ બસ્મા અહમદ છે. 22 વર્ષીય મહિલાને મનસૌરા કોર્ટએ સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકતો કરવા બદલ દોષી ગણાવી. મહિલાએ પણ કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. મહિલાની ધરપકડ ઓક્ટોબર માસમાં કરવામાં આવી હતી. આ ઘટના બાદ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયો 90 સેકન્ડનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પેટ શોપમાં મહિલા વાંદરાના પ્રાઈવેટ પાર્ટ સાથે અડપલાં કરી રહી છે. આ વીડિયો મહિલાના મિત્રએ જ બનાવ્યો હતો.

ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મહિલાની ધરપકડ 4 દિવસમાં કરી લેવામાં આવી હતી. ઘટનાની તપાસ કરતાં અધિકારીઓનું જણાવવું છે કે મહિલાએ આ કામ પહેલીવાર નથી કર્યું. મહિલાનું નામ આ પહેલા પણ આવા કામમાં સામે આવી ચુક્યું છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!