GSTV
Ahmedabad Trending Videos ગુજરાત

Video: અમદાવાદ એરપોર્ટની હાલત એસટી ડેપો જેવી, ટ્રોલીનો ગાડીની જેમ ઉપયોગ

અમદાવાદ એરપોર્ટની હાલત એસટી ડેપો જેવી થઈ છે. એક તરફ સુરક્ષના નામે પાંત મિનીટથી વધુ ગાડીને ઉભી રહેવા દેવામાં આવતી નથી. તો બીજી તરફ સુરક્ષાના નામે મીડું જોવા મળ્યુ છે.

જયા પાર્વતીના વ્રતના જાગરણની રાત્રે લગેજ ટ્રોલીને ગાડી બનાવી લોકો મસ્તી કરતા જોવા મળ્યા હતા. ત્યારે સવાલ એ ઉભો થાય કે, એરપોર્ટનો નાઈટ શિફ્ટનો સ્ટાફ રાત્રીના સમય દરમ્યાન શુ કરતો હતો.

એક તરફ એરપોર્ટ પર વાહન ચાલકોને ટ્રોલી મળતી નથી ત્યારે સોશિયલ  મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ અનેક સવાલ ઉભા કર્યા છે.

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

Hardik Hingu
GSTV