GSTV
Home » News » Video: હોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ પણ…

Video: હોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ પણ…

દેશભરમાં હોળી લોકો અલગ અલગ રીતે  સંપૂર્ણ શ્રધ્ધા સાથે ઉજવે છે. સુરત – ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળી દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા છે. ગામમાં  આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે. હોળીકા દહન બાદ શ્રધ્ધાળુઓ પાંચથી છ સેન્ટીમીટર  સુધી પાથરેલા અંગારા પર ચાલી પોતાની આસ્થા દર્શાવે છે. વર્ષોથી ગામમાં પાચ વર્ષના બાળકથી લઇ સાંઈઠ વર્ષના વૃદ્ધ સુધીના લોકો અંગારા પર ઉઘાડા પગે ચાલે છે.

Read Also

Related posts

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel

ગ્રાહકોને ટીવી ચેનલ્સ પસંદ કરવાની સુવિધા ન આપનાર DTH ઓપરેટર્સ વિરુદ્ધ થશે કાર્યવાહી, TRAIએ આપી ચેતવણી

Bansari