GSTV
Home » News » VIDEO: વાંદરાએ બિલાડીનાં બચ્ચાને કર્યું કિડનેપ, થયું એવું કે…

VIDEO: વાંદરાએ બિલાડીનાં બચ્ચાને કર્યું કિડનેપ, થયું એવું કે…

વાંદરો એ વાંદરો જ છે અને એના કામ પણ એવા જ હોય. જોકે, તમે પણ ક્યાંક ને ક્યાંક તો વાંદરાનો સામનો કર્યો જ હશે, બાકી જોયો તો હશે જ એ પાક્કી વસ્તું છે. તો એવો જ એક કિસ્સો કે જેમાં વાંદરો પોતાના લખણ બતાવે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો કઈ રીતે બિલાડીનાં બચ્ચાને કિડનેપ કરી લે છે. અને બિલાડી બિચારી નીચે ઊભી ઊભી પૂંછડી પટપટાવતી જોઈ જ રહે છે. આ ઘટના છે મલેશિયાની. એક રોમી શાહ નામનાં ફેસબૂક યુઝરે શેર કર્યો હતો.

જુઓ આ બીજો વીડિયો કે જેમાં પહેલા કરતાં બિલકૂલ વિપરીત ઘટનાં જોવા મળે છે. આ વીડિયોમાં વાંદરો બચ્ચાને પંપાળતો જોવા મળે છે.

WATCH ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!