GSTV
Home » News » VIDEO: આ શિક્ષકનું માથું ફરેલું હશે કે તમામ વિદ્યાર્થીઓને માર્યો ઢોરમાર

VIDEO: આ શિક્ષકનું માથું ફરેલું હશે કે તમામ વિદ્યાર્થીઓને માર્યો ઢોરમાર

ભાવનગર જિલ્લાના તળાજાના માથાવડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકનું ન જાણે ક્યા કારણોસર માથું ભમી ગયું. શાળાના શિક્ષકે એક પછી એક ક્લાસના તમામ વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રાખ્યા. અને ત્યારબાદ બધા વિદ્યાર્થીને ધોલધપાટ કરી. ક્લાસ શિક્ષકની આ હરકત વર્ગ ખંડમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે. ત્યારે આ ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. નોંધનીય છે કે મથાવડા ગામ એ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળનું ગામ છે.

Related posts

VIP સીટ વારાણસી મોદીને ભેટ ધરી દેવાઈ, સપા-બસપા અને કોંગ્રેસે મૂક્યા નબળા ઉમેદવાર

Mayur

સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત, રસ્તા વચ્ચે ભૂંડ આવી ગયા

Arohi

ચૂંટણી પૂરી થતાં સીએમ રૂપાણી સૌ પ્રથમ પહોંચ્યા આ માના દરબારમાં, લીધા માતાજીના આશીર્વાદ

Karan