GSTV
Home » News » VIDEO: રેલિંગમાં ગાયનું મોઢું ફસાયું અને મુસ્લિમ યુવકો પહોંચી ગયા, બચાવ્યો જીવ

VIDEO: રેલિંગમાં ગાયનું મોઢું ફસાયું અને મુસ્લિમ યુવકો પહોંચી ગયા, બચાવ્યો જીવ

સોશિયલ મીડિયાના ઉપયોગથી રાજનેતાઓ પોતાની શૈતાની પ્રવૃતિને પાર પાડવાની કોશિશ કરતા હોય છે. છેલ્લા 3 વર્ષમાં મુસ્લિમાન સમુદાય અને ગાયને વિરોધમાં ઉભા રાખી દીધા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ વીડિયો તમને જોવો ગમશે પણ કોઈ રાજનેતાને નહીં જોવો ગમે. કાળા રંગની એક ગાય રોડ પરની જાળીમાં ફંસાઈ જાય છે. અને અચાનક કેટલાક મુસ્લિમો પહોંચી ગયા હતા. પહેલા એક મુસ્લિમો અન્ય લોકો સાથે મળીને ગાયનું ફંસાયેલું મોઢુ બહાર કાઢવાની કોશિશ કરી હતી. તેમ છતાં ન નીકળતા બીજા મુસ્લિમ લોકો આવી પહોંચ્યા હતા અને રેલિંગમાં ફંસાયેલી ગાયનું મોં બહાર કાઢ્યું હતું. ત્યારે આવી ઘટના આ દેશની એકતાને મજબૂત બનાવે છે. રાજસ્થાન અને બિહારમાં ગાયના નામે મોબ લિંચિંગની ઘટનામાં અખલાખને મોતના ઘાટ ઉતાર્યો હતો.

Related posts

રિતિક રોશનની મમ્મી પર ચઢ્યો સુપર 30નો ફીવર, જુગરાફિયા સોન્ગ પર કર્યો ડાન્સ

Dharika Jansari

જમ્મુ કાશ્મીરના અનંતનાગ હાઇવે પાસે IED હોવાની સૂચના, રોકવામાં આવી અમરનાથ યાત્રા

Bansari

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછું મતદાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!