GSTV
Home » News » VIDEO: ગાયને અમસ્તી જ માતા નથી કહેવાતી: વિડીયો જોઈને પાંપણ ભીની થઈ જશે, ગલુડીયાને….

VIDEO: ગાયને અમસ્તી જ માતા નથી કહેવાતી: વિડીયો જોઈને પાંપણ ભીની થઈ જશે, ગલુડીયાને….

ગાયને માતા કહેવાનું વધુ એક કારણ આજે સામે આવ્યું. લોકો આજે સ્વાર્થની હદ વટાવી ચૂક્યાં છે એવા સમયે આ ગાય એક સંદેશો આપે છે જે સમજવા જેવો છે. આજના જમાનામાં માણસ-માણસનું કામ કરતો નથી ત્યારે પ્રાણી બીજા પ્રાણીને ઉપયોગી થઈ રહ્યા છે. આવી જ એક ભાવુક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાય નાના ગલુડીયાને દુધ પિવડાવતી જોવા મળે છે. નાના ગલુડીયા ભુખથી તડપી રહ્યા હતા ત્યારે ગાય દુધ પીવડાવે છે.

આ 20 સેકન્ડના વીડિયોને ત્યાં પાસે ઉભેલો એક વ્યક્તિએ બનાવ્યો છે. વીડિયો માં વ્યક્તિ ગુજરાતી બોલે છે તે પરથી આ વીડિયો ગુજરાતના કોઈ ગામ કે શહેરનો હોઈ શકે છે. આ વીડિયો ઘણો ભાવુક અને પ્રેમાળ છે. જેના કારણે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!