બેંગાલુરૂમાં આયોજિત એરશોમાં વાયુ સેનાના સુર્યકિરણ વિમાને પોતાનો દમ બતાવ્યો છે. ત્યારે આકાશમાં ઉડી રહેલા સુર્ણકિરણની કરતબ જોઈને સૌ કોઈ ચકીત થઈ ગયા. આકાશમાં ઉડાન ભરતાની સાથે સુર્યકિરણે આકાશને ગજવી મુક્યુ. સુર્યકિરણની ટીમે શહીદ સાહિલ ગાંધીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સુર્યકિરણ બાદ એર શોમાં વાયુસેનાની મહિલા જવાને સ્કાઈ ડાઈવ લગાવી હતીઆ એર શોમાં ઘણા એકક્રાફ્ટે ભાગ લીધો છે.
જેમાં સારંગ, એએલએચ ધ્રુવ હેલીકોપ્ટર પણ શામિલ છે. દેશના પહેલા મેક ઈન ઈન્ડિયા લડાકુ વિમાન તેજસે પણ કરતબો બતાવીને તાકાત બતાવી. એરો ઈન્ડિયામાં ત્રણ રાફેલ લડાકુ વિમાન શામિલ છે. જેમાં બે ફ્લાઈંગ ડિસ્પ્લે અને એક સ્ટેટિક ડિસ્પ્લેવાળા છે. બે એંન્જિનવાળા અને મલ્ટી રોલ ફ્રાંસીસી વિમાન રાફેલ હવાથી હવા અને હવાથી જમીન પર હુમલો કરવાની ક્ષમતા રાખે છે. આ ઉપરાંત સુખોઈએ પણ એરશોમાં ઉડાન ભરી હતી.
WATCH ALSO
- ઉર્ફી જાવેદ માત્ર આ બે જગ્યાઓ પર કહેવા પુરતા કપડા ચિપકાવીને કેમેરાની સામે આવી ગઈ, વાયરલ થઈ રહ્યો છે હોશ ઉડાવી દે તેવો વીડિયો
- Viral Video : બિલાડીને રડતી જોઈ VIDEO થયો વાયરલ, તમે પણ થઈ જશો ભાવુક
- આશ્રમના બાબા નિરાલાને પત્નીએ બધાની સામે કરી દીધી બેઈજ્જત, બીબીના વર્તનથી બોબી દેઓલ બધા સામે થયા શર્મશાર
- Viral Video : હાઈવે પર ગાડીઓ વચ્ચે લેન્ડ થયુ પ્લેન, ખતરનાક અકસ્માતનો વીડિયો થયો વાયરલ
- Viral Video : રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ નાગ-નાગિનને પ્રેમ થવા લાગ્યો, આગળ શું થયું તે ક્યારેય નહીં જોવા મળે – જુઓ વીડિયો