GSTV
Home » News » VIDEO: મોદી ચોકીદાર તો રાહુલે કહ્યું ‘સારા ભારત માટે રાહુલ’, શરૂ થઈ વિડીયોની રાજનિતી

VIDEO: મોદી ચોકીદાર તો રાહુલે કહ્યું ‘સારા ભારત માટે રાહુલ’, શરૂ થઈ વિડીયોની રાજનિતી

rahul gandhi

લોકસભાની ચૂંટણીઓ પહેલાં રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયા પર ચૂંટણી ઝુંબેશમાં નવો નવો પેતરો આદર્યો છે. આ અનુક્રમમાં કૉંગ્રેસે હેઝટેગ ‘ રાહુલ ફોર બહેતર ભારત’ સાથે એક વિડિયોને ટ્વિટ કર્યો છે. આ વિડિયોમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહનશીલતાનો સંદેશો આપી રહ્યા છે.

વિડિયોમાં રાહુલ ગાંધીનો સંદેશ છે કે “લોકો સાંભળવા માટે સહનશીલ છે. સહનશીલતા લોકોને ગ્રહણ કરવી છે. સહનશીલતા એ પોતાનાથી અલગ વિચારોને સ્વીકારવાનું છે. વિવિધ ધર્મોના લોકો, વિવિધ સમપ્રદાયનાં લોકો, આ સહનશીલતા છે. દરેક ભારતીય જવાબદાર છે, આપણે ફરીથી એક સાથે ભારત બનાવવું પડશે. આપણે આપણા બધા સમુદાયો, બધા ધર્મો, બધા લોકો, બધા રાજ્યોને સાથે લાવવા પડશે. “

થોડા સમય પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હેઝટેગ સાથે એક વિડિયો શેર કર્યો હતો, આ વિડિઓનાં શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “તમે સંપુર્ણ નિચિંત રહો કારણ કે તમારો આ ચોકીદાર પૂરી રીતે સાવચેત છે”.

READ ALSO

Related posts

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!