GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

VIDEO: સઉદી અરબના પ્રિન્સ ભારતની ધરતી પર પહોંચતા PM મોદીના ગળે લાગ્યા

એશિયાય દેશોની મુલાકાત પર નીકળેલા સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ફરી એક વખત ચર્ચામાં છે. મંગળવારથી તેઓ ભારતમાં પહોંચ્યા છે. તેમને લેવા માટે ખુદ નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે ક્રાઉન પ્રિન્સ વિશે થોડી માહિતી જાણી લો…

ભારત આવેલા ક્રાઉન પ્રિન્સની શા માટે દુનિયામાં થઈ રહી છે ચર્ચા?

સલમાન સઉદી અરબના સૌથી પ્રભાવીશાળી વ્યક્તિ માનવામાં આવે છે. 2015માં તેમના પિતા ત્યાના કિંગ બન્યા હતા. ક્રાઉન પ્રિન્સને MBSના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 31 ઓગસ્ટ 1985ના દિવસે થયો હતો. 2008માં સારાહ બિંત જાણિતા બિન અબ્દુલ અજીજ અલ સૌદ સાથે લગ્ન કર્યા હતા.

તેમણે રિયાદમાં પ્રાઈમરી શિક્ષણ લીધું હતું. અને ટોપ 10 વિદ્યાર્થીમાં પણ નામ પામ્યું હતું. પ્રિન્સે કાનૂનનો પણ અભ્યાસ કર્યો છે. અને પ્રિન્સ બન્યા પહેલા તેઓ સરકારી સંસ્થાઓ સાથે પણ કામગીરી કરી ચૂક્યા છે.

મહત્વનો કિસ્સો એ છે કે તેમના પારિવારીક ભાઈ બિન નફને પદ પરથી હટાવી સલમાનને ક્રાઉન પ્રિન્સ બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સામાજિક અને આર્થિક સુધારાઓ કર્યા છે. જેથી તેમની ચર્ચા વિશ્વફલક પર પણ થઈ છે.

Related posts

અનલોક અમદાવાદમાં કોરોના થયો અનલોક, 6 દિવસમાં 150થી વધુ લોકોના મોત અને 1700થી વધારે સંક્રમિત

Harshad Patel

ટેલિવિઝન ક્વિન એકતા કપૂર સામે સુરત અને ઈન્દોરમાં નોંધાય ફરિયાદ, ફિલ્મમાં આર્મીને ખોટી રીતે ચિતરવામાં આવી હોવાનો આક્ષેપ

Nilesh Jethva

કોરોના ટેસ્ટિંગ મામલે કેજરીવાલ બગડ્યા, આ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરવા કર્યો આદેશ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!