GSTV
Home » News » Video : પુલવામાં બાદ પણ પાકિસ્તાનની અવળચંડાઈ બરકરાર, પૂંછ સરહદે કર્યું ફાયરિંગ

Video : પુલવામાં બાદ પણ પાકિસ્તાનની અવળચંડાઈ બરકરાર, પૂંછ સરહદે કર્યું ફાયરિંગ

પુલાવામા હુમલા બાદ પાકિસ્તાને સરહદ પર અવળચંડાઈ શરૂ કરી છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પૂંછમાં  સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને ગોળીબાર કરી ભારતીય સેનાની ચોકીને નિશાન બનાવી. જેથી પાકિસ્તાનના કરવામાં આવેલા ફાયરિંગ બાદ ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકિસ્તાનના સીઝ ફાયર બાદ ભારતીય જવાનોએ સરહદ પર મોરચો સંભાળ્યો છે. ગઈ કાલે પાકિસ્તાને રાજોરીમાં અને પૂંછમાં પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. મહત્વપૂર્ણ છે કે,પાકિસ્તાન સતત ભારતીય સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવા માટે સતત પાકિસ્તાન સીમા પર શાંતિ ડહોળવાનું કામ કરી રહ્યુ  છે.

WATCH ALSO

Related posts

VIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ

Mansi Patel

VIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા

Mansi Patel

પિકનિક સ્પેશિયલ હેલ્ધી જ્યૂસ માટે બનાવો મેંગો સ્મૂથી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!