GSTV
Home » News » VIDEO : વાયુનું વિકરાળ સ્વરૂપ, મંદિરની પાછળ આકાશને આંબે તેવા મોજા ઉડ્યા

VIDEO : વાયુનું વિકરાળ સ્વરૂપ, મંદિરની પાછળ આકાશને આંબે તેવા મોજા ઉડ્યા

ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની પાછળના ભાગે અરબી સમુદ્રમાં વિશાળકાય મોજા ઉછળી રહ્યા છે. મંદિરની આસપાસ મોજાને જોઇ રહેલા લોકોનું કહેવું છે મોજા શિવજીના પગ પખાળવા આતુર છે. વાયુ ચક્રવાતની અસરથી ઉપજેલા મોજાના કારણે દરિયાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

READ ALSO

Related posts

ગોધરા નગર પાલિકાએ વિદ્યાર્થીની સલામતીને લઈને લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva

સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Nilesh Jethva

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!