GSTV
Gujarat Government Advertisement

સરકારી દસ્તાવેજો સાથે બિલ્ડરની ઓફિસમાંથી બહાર નીકળતા સીઓનો વીડિયો વાયરલ, કોંગ્રેસ કાર્યકર્તાએ સવાલો કરતાં અકળાયા

સરકારી

Last Updated on October 30, 2020 by Bansari

નવસારી નગર પાલિકાના સીઓ દશરથસિંહ ગોહિલનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં સીઓ દશરથસિંહ ગોહિલ સરકારી દસ્તાવેજોની સાથે બિલ્ડરની ઓફિસમાંથી બહાર નીકળતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.દશરથસિહને કોંગ્રેસી કાર્યકરો દ્વારા સવાલો કરાતા તેઓ અકળાયા હતા. સીઓ ગોહિલ શહેરના બિલ્ડરોની આકરણી કરવા બિલ્ડરની ઓફિસે જતા હોવાનો કોંગ્રેસીઓનો આક્ષેપ કર્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!