GSTV
Home » News » સરખડી ગામે અધિકારીઓની દબંગાઈનો વિડીયો વાયરલ, ધોકા અને લાકડીઓ લઇને આવ્યા

સરખડી ગામે અધિકારીઓની દબંગાઈનો વિડીયો વાયરલ, ધોકા અને લાકડીઓ લઇને આવ્યા

ગીર સોમનાથના કોડીનારના સરખડી ગામે અધિકારીઓની દબંગાઈનો વિડીયો વાયરલ થયો છે. જેમાં અધિકરીઓના હાથમાં લાકડી ધોકા નજરે પડી રહ્યા છે અને બુલડોઝર સાથે આવેલા અધિકારીઓ ખેડૂતો સામે દાદાગીરી કરી રહ્યા છે.

જો કે કોઈ કારણસર ખેડૂતોએ અધિકારીઓને જમીનનો કબ્જો ના આપતા રકઝક સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે છારા સરખડી ગામે પોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે હજારો વીઘા જમીન ખેડૂતોની ખરીદવામાં આવી છે જો કે ખેડૂતોને યોગ્ય ભાવ ના મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

ટ્રમ્પના રોડ-શો રૂટનું BSFના જવાનોએ ઊંટ દ્વારા કર્યું રિહર્સલ, પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી સુરક્ષાની તૈયારીઓ

Arohi

નમસ્તે ટ્રમ્પ: પાણી અને છાસનાં કાઉન્ટરો ઉભા કરાશે! સ્ટેડિયમમાં હાજર લોકોને આપવામાં આવશે આ નાસ્તો

Arohi

સોનાના ભાવમાં અમદાવાદમાં સતત તેજી, આજે 43,000ને વટાવી ગયો નવો ભાવ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!