GSTV

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડનો વીડિયો વાયરલ થયો છે. આઇ.સી.યુ.વોર્ડની તૂટેલી છતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વોર્ડની દયનીય હાલત જોવા મળી હતી. કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી સોલા હોસ્પિટલમાં ચર્ચામાં રહી છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા ત્રણ મોલ સીલ કરાયા

સુરત મહાનગર પાલિકા દ્વારા ત્રણ મોલ સીલ કરાયા. ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ, વીઆર મોલ અને સેન્ટ્રલ મોલ સીલ કરાયા હતા..ત્રણે મોલમાં પાલિકા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને માસ્ક પહેરવામાં બેદરકારી ધ્યાને આવી હતી. પાલિકાના અઠવા ઝોન દ્વારા શિક્ષાત્મક પગલાં ભરી આગામી ૪૮ કલાક સુધી મોલ બંધ રાખવા સંચાલકોને કડક સૂચના આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

ખાનગી શાળાઓ પર કોરોનાની માર: દેશભરની શાળાઓની કંગાળ હાલત, વેચાવા માટે તૈયાર છે 1000 હજાર શાળાઓ

Pravin Makwana

ચીનનાં 18 ફાઈટર જેટ્સનાં તાઈવાનની સીમામાં ઉડાન ભરી, જિનપિંગ સરકારે કહ્યુ-અમેરિકા અને તાઈવાન આગથી ન રમે

Mansi Patel

ધોની ઉઠાવશે લાંબા સમયના બ્રેકનો લાભ, આઈપીએલની ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનની આમને છે આશા

Karan
Do NOT follow this link or you will be banned from the site!