GSTV
Home » News » સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ગોપી સ્વીટ માર્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે મીઠાઈ ગ્રાહકો હોશે-હોશે ખાય છે તે મીઠાઈ ક્યા બને છે તે પણ જોવા જેવુ છે. આ મીઠાઈ શૌચાલય પાસે બનાવવામાં આવે છે. આમ કરી ગોપી સ્વીટ માર્ટ દ્વારા લોકોના આરોગ્ય સાથે સીધા છેડા કરવામાં આવી રહ્યા છે. વીડિયો સામે આવતા મનપાના આરોગ્ય વિભાગે ગોપી સ્વીટને ૫ હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે બરફીનું સેમ્પલ લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહમાં નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ

Nilesh Jethva

આર્થિક મંદીમાં સામાન્ય માણસ પર મોંઘવારીનો માર, આ કારણે માર્ચથી મોંઘા થશે ઈલેક્ટ્રેનિક્સ પ્રોડક્ટ્સ

Ankita Trada

4 વર્ષ જૂની ઘટનામાં કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, દિલ્હીની કેજરીવાલ સરકારે આપી મંજૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!