GSTV

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Last Updated on June 22, 2021 by Zainul Ansari

વડોદરા જિલ્લાના ભાજપાના આધેડ વયના એક સસ્પેન્ડેડ નેતાનો વીડિયો કોલમાં યુવતી સાથે નગ્ન અવસ્થામાં વર્ચ્યુઅલ સેક્સ માણતો વિડિયો વાયરલ થયા બાદ વડોદરાના એક મંદિરના પુજારી કે જેઓ ભગવાનની સેવા પૂજા સાથે વકીલાતની પ્રેક્ટિસ પણ કરે છે, તે વૃધ્ધનો પણ આવો એક વિડિયો વાયરલ થતા વકીલ આલમમાં આજે તેની ભારે ચર્ચા રહી હતી. સોશિયલ મીડિયામાં અજાણી યુવતીઓ પહેલા સંબંધ કેળવે છે અને પછી આ પ્રકારના વીડિયો બનાવીને ‘હનીટ્રેપ’મા ફસાવે છે અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને ખંડણી માગતી હોવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે.

વડોદરાના વકીલ આલમમાંથી જાણવા મળતી વિગતો અનુસાર વડોદરાના એક મોટી ઉમરના વકીલ પણ ‘હનીટ્રેપ’માં ફસાયા છે.

વકીલનો વાયરલ થયેલ વીડિયો કોલની ક્લિપમાં એક યુવતી તેના બાથરૃમમાં છે અને સામે છેડે વીડિયો કોલ ઉપર વકીલ તેમના રૃમમાં બેઠા છે. યુવતી ધીમે ધીમે તેના તમામ કપડા ઉતારીને નિર્વસ્ત્ર થાય છે. બીજી તરફ વકીલ પણ પોતાનું પેન્ટ ઉતારીને સેક્સલીલાની મજા માણતા નજરે પડે છે. યુવતી તેના અંગોનુ પ્રદર્શન કરતી વીડિયોમાં દેખાય છે. થોડા સમય પછી યુવતી કપડા પહેરે છે તો વકીલ તેને કપડા ઉતારવાનું કહી રહ્યા છે.

વકીલનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતી અને તેના સાગરીતોએ વકીલ પાસે ખંડણી પણ માગી હોવાનું જાણવા મળે છે.

Read Also

Related posts

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!