GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ભાવનગરનાં બુધેલમાં ટ્રકમાં આવેલાં જાનૈયાઓને JCBની મદદથી નીચે ઉતારાતા હોય એવો વીડિયો વાયરલ

ભાવનગરના રંઘોળા પાસે બે વર્ષ પહેલા સર્જાયેલા અકસ્માતમાં ૪૨ જેટલા લોકોના મોત થયા હતા. જે બાદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ટ્રક અને ટેમ્પામાં જાન ન લઈ જાવના આદેશ આપવામાં આવ્યા હતા. જોકે, આ આદેશને હવે ઘોળીને પીવામાં આવી રહ્યો છે.  ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં બુધેલ નજીકનો વીડિયો વાયરલ  થયો છે. જેમા જાનૈયાઓને ટ્રકમાં લાવવામાં આવ્યા છે. અને તેમને જેસીબી દ્વારા ટ્રકમાંથી નીચે ઉતારવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે, જીવના જોખમે સવારી કરતા લોકોને રોકવા માટે તંત્ર દ્વારા પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી.

READ ALSO

Related posts

ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાથી 41 મૃત્યુ, 2983 નવા કેસો વધતાં રામ મંદિર શિલાન્યાસ માટે ચિંતા વધી

Dilip Patel

કોરોનાકાળમાં પણ રોકાણનું સુરક્ષિત ઠેકાણું છે PPF, જાણો કેવી રીતે અને કેટલો મળી શકે છે ફાયદો

Mansi Patel

જાપાની સ્ટાર્ટઅપ કંપનીએ બનાવ્યો સ્માર્ટ માસ્ક: 8 ભાષામાં વાત કરશે અને ફોન સાથે થશે સીધો કનેક્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!