GSTV
Home » News » અમરેલીના લીલીયા સ્ટેટ હાઇવે પર સિંહનો બે બાળસિંહ સાથેનો વીડિયો થયો વાયરલ

અમરેલીના લીલીયા સ્ટેટ હાઇવે પર સિંહનો બે બાળસિંહ સાથેનો વીડિયો થયો વાયરલ

અમરેલીના લીલીયા સ્ટેટ હાઇવે પર બે બાળસિંહ સાથે સિંહ રસ્તા પર ચડી આવ્યો હતો. જેથી થોડીવાર માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો.

ચોમાસાના કારણે જીવજંતુથી બચવા સિંહો રોડ પર આવી જતા હોય છે. આ વીડિયો સોશિયસ મીડિયામાં વાઇરલ થયો છે.

READ ALSO

Related posts

‘લવ સીન શરૂ થતાં પહેલાં જ થઇ જતો હતો…’ સિદ્ધાર્થ શુક્લાને લઇને રશ્મિ દેસાઇએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah

રેલવેએ નવો ઇતિહાસ રચ્યો, આ ફિલ્મના પ્રમોશન માટે એક આખી ટ્રેન ફાળવી દીધી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!