GSTV
Home » News » ખાંભાના આ ગામમાં સિંહનો આરામ ફરમાવતો વિડીયો આવ્યો સામે, માલધારીઓમાં ફફડાટ

ખાંભાના આ ગામમાં સિંહનો આરામ ફરમાવતો વિડીયો આવ્યો સામે, માલધારીઓમાં ફફડાટ

અમરેલી જિલ્લાના ખાંભાના લાપાળા ડુંગર નજીકનો સિંહનો આરામ ફરમાવતો વિડીયો સામે આવ્યો છે. મસમોટો સિંહ મિતિયાળા અભ્યારણમાંથી આવી ચડ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. સિંહ આવતા આ વિસ્તારના માલધારીઓમાં ભય ફેલાતા માલધારીઓએ અન્ય સ્થળે જવા માટેની તૈયારી કરી છે.

READ ALSO

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!