Archive

Category: Video New

Video : સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય : લલિત વસોયા

તો કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચાલેલી રાજકીય અટકળો વચ્ચે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) એ GSTV સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની શક્યતાઓ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ હતુ કે સૌરાષ્ટ્રનો એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાવાનો…

Video : પક્ષ પલટો કરવાની લાલચ અને ધમકી મળી રહી છે

કોંગ્રેસમાં ફરી પક્ષ પલટાના એંધાણ છે. ત્યારે પાટણના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવતા કહ્યુ છે કે, પક્ષ પલટો કરવાની લાલચ અને ધમકી મળી રહી છે. કોગી ધારાસભ્ય કિરીટ પટેલે દાવો કર્યો છેકે પ્રધાન પદ આપવા સુધીની લાલચ આપવામાં આવે છે. પરંતુ…

Video: અલ્પેશ ઠાકોર જે રીતે આગળ વધી રહ્યા છે તેને નુકશાન પહોંચાડાવાનું કામ થઇ રહ્યું છે

આગામી કેટલાક દિવસમાં ગુજરાત કોંગ્રેસમાં વધુ કેટલાક ગાબડા પડે તેવી શકયતા છે. કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યો પક્ષ પલટો કરી તેવી ચર્ચાઓ છે.જોકે તેને કોગીં ધારાસભ્ય ધવલસિંહ (Dhaval Sinh) ને અફવા ગણાવ્યો છે..તેમણે અલ્પેશ પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, જે મજબૂત…

Video : ભારતની એર સ્ટ્રાઈક બાદ મોદીની પ્રથમ સભા, જાણો શું કહ્યું ?

પીએમ મોદીએ રાજસ્થાનમાં ચૂંટણી બ્યુંગલ ફુંક્યું હતું. જ્યાં તેમણે પરંપરાગત રાજસ્થાની લઢણમાં જનતા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમારી ભાવનાઓ તમારો જોશ હું સમજી રહ્યો છું. તેમણે ભારતના પરાક્રમીવીરો નમન કરવાની વાત પોતાના ભાષણમાં ઉચ્ચારી હતી. આજે…

Video : એરસ્ટ્રાઈક બાદ કચ્છમાં પાકિસ્તાનની અવળચંડાઈ : ડ્રોન મોકલ્યું, ભારતે ભુક્કા બોલાવ્યા

એક તરફ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી છે. તો બીજીતરફ કચ્છ ખાતે શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યુ છે. અબડાસાના તુંધાતડ ગામ પાસે મિલીટ્રી કેમ્પ પાસેથી સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન દેખાતા તેને તોડી પાડવામાં આવ્યુ છે. ઘટનાની જાણ થતા સુરક્ષા…

VIDEO : આ જિંદગીમાં એક ન થઈ શકતાં આ પ્રેમીપંખીડાંએ દુનિયા સાથે ફાડ્યો છેડો

પંચમહાલના શિવરાજપુર પાસે પ્રેમી પંખીડાએ જંગલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 22 વર્ષિય યુવક અને 22 વર્ષની જ યુવતીએ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી, બન્નેના મૃતદેહ ઉતારી દીધા છે. અને હાલોલ રેફરલ…

VIDEO : મોદીને હોમગ્રાઉન્ડથી લલકારશે પ્રિયંકા અને રાહુલ, SPGએ નાખ્યા ધામા

આગામી 28 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તેઓની સુરક્ષા વ્યવસ્થા માટે એસપીજીની ટીમ પહોંચી છે. અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી છે. આગામી 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઇ…

VIDEO : 35-એ મામલે મહેબુબા મુફ્તિના પેટમાં તેલ રેડાયું, મોદીને આપી ધમકી

આર્ટિકલ 35 A મામલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના પેટમાં તેલ રેડાયુ છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવાનો આધાર આર્ટિકલ 370 પર રહેલો છે. તેમજ આર્ટિકલ 370 અને 35 એ એક બીજા…

VIDEO : પોલીસે જાહેરમાં કાઢ્યો વરઘોડો, આ કર્યો હતો મોટો ગુનો

રાજકોટમાં જાહેરમાં આધેડની હત્યા કરનારા શખસનુ પોલીસે સરઘસ કાઢ્યુ હતુ. રાજકોટના રવિરત્ન પાર્ક વિસ્તારમાં ફીરોજ નામના આરોપીએ બાપી નામની જાણીતા શખસને રસ્તામાં જ આડેધડ છરીના ૩૭ જેટલા ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ હત્યા બાદ તે ફરાર થઇ ગયો હતો….

VIDEO : મા પર રેપ કરનાર સ્વામીનારાયણના સ્વામીએ આપી ધમકી ફરિયાદ કરીશ તો દીકરીને ઉઠાવીશ

વડીયા સ્વામીનારાયણ સંપ્રદાયના આનંદ સ્વરૂપ સ્વામીએ બળાત્કાર ગુજાર્યો છે. આવી ગંભીર ફરિયાદ કરી છે. જૂનાગઢની એક પરિણીતાએ. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિ સાથેના અણબનાવ બાદ સમાધાન માટેની લાલચ આપીને આનંદ સ્વરૂપ સ્વામીએ છરી બતાવીને ચાલુ કારે દુષ્કૃત્ય…

Video : હવે લડાશે આર-યા-પારની લડાઈ, રક્ષામંત્રીની 3 સેનાના પ્રમુખ સાથે મહત્વની બેઠક

પુલવામા આત્મઘાતી હુમલા બાદ ઉત્પન્ન થયેલા સુરક્ષા પડકારોને લઇને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક શરૂ થઈ. આ બેઠકમાં 42 દેશોમાં તેનાત ભારતના ડીફેન્સ એટેચીની સાથે મહત્વની ચર્ચા થવાની છે. એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે બેઠકમાં…

Video : ગભરાયા પાકિસ્તાનના પીએમ, મોદીને કહ્યું આપો મને એક ચાન્સ

પુલવામા હુમલા બાદ ફફડેલા પાકિસ્તાને શાંતિરાગ શરૂ કર્યો છે. પાકિસ્તાનના  વડાપ્રધાન  ઈમરાન ખાને પીએમ મોદીને અપીલ કરતા કહ્યુ કે, અમને એક તક આપવામાં આવે. ભારત પાસે પુલવામા હુમલાના નક્કર પુરાવા હોય તો અમને આપે જેથી અમે કાર્યવાહી કરી શકીએ. ઈમરાન…

Video : ગુજરાતનો પહેલો ઉનાળો રાજકોટમાં બેસશે, આવતીકાલથી પાણીકાપ

હજુ તો શિયાળો વિદાય લઈ રહ્યો છે. ત્યાં રાજકોટમાં પાણીકાપની શરૂઆત થઈ છે. આવતીકાલે રાજકોટ શહેરમાં પાણીકાપ મુકાયો છે. પશ્ચિમ રાજકોટના આઠ વોર્ડમાં આવતીકાલે પાણી કાપ હશે. જેના કારણે લોકોએ પરેશાની વેઠવી પડશે. WATCH ALSO

Video : પુલવામાં હુમલાનો છેલ્લો વીડિયો આવ્યો સામે, શહીદ જવાને પોતાની પત્નીને કર્યો હતો ફોરવર્ડ

જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમાલ પહેલા સીઆરપીએફના શહીદ જવાન સુખજિંદરસિંહનો એક વીડિયો સામે આવ્યો છે. સુખજિંદરસિંહે આ વીડિયો બનાવી પોતાની પત્નીને ફોરવર્ડ કર્યો હતો. સુખજિંદરસિંહ જે બસમાં હતા એ બસને જૈશના આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. જેમાં તેઓ શહીદ થયા.  સુખજિંદરસિંહે બનાવેલા…

Video : ભારત પાકિસ્તાન સામે કંઈક મોટું પગલું ભરવા વિચારી રહ્યું છે : ડૉનાલ્ડ ટ્રમ્પ

પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તનાવને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અત્યંત ખતરનાક ગણાવ્યો. ટ્રંપે કહ્યું કે તેમના લાગે છે કે આ મામલામાં ભારત કંઈક મોટું પગલું ભરવાનું વિચારી રહ્યો છે. વોશિંગટન સ્થિત ઓવલ ઓફિસમાં…

VIDEO : સૌરાષ્ટ્ર, કચ્છના 120 જળાશયો ખાલીખમ થવાના આરે, આ છે ડેમોની સ્થિતિ

ઉનાળાના આંરભે જ પાણીના પોકાર ઉઠવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છના 120 જળાશયો ખાલીખમ થવાના આરે પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી અને ભાદર ડેમમાં માત્ર 12 ટકા પાણી બચ્યું છે. તો રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, અમરેલીના ડેમોમાં માત્ર 10 ટકા…

VIDEO : સુરત સિવિલની એક નર્સની નફફટાઈ, ગર્ભવતી મહિલા પર કર્યો હુમલો

સુરત સિવિલ હોસ્પિટલના એક નર્સની નફ્ફટાઈ સામે આવી છે. ગર્ભવતી મહિલાને લોખંડની કોઈ વસ્તુથી માર મારતાં તેના કાનેથી લોહી નીકળ્યું હતું. શુક્રવારે રાત્રે 11 થી 11:30 ની વચ્ચેની આ  ઘટના છે. રૂપાલી નામની નર્સે માર માર્યો હોવાનો આરોપ છે. આ…

Video : બેંગ્લોરનો આ એર-શૉ જોઈ તમે મોઢામાં આંગળા નાખી જશો, હવાઈ કરતબનો બેનમૂન નજારો

બેંગાલુરૂમાં આયોજિત એરશોમાં વાયુ સેનાના સુર્યકિરણ વિમાને પોતાનો દમ બતાવ્યો છે. ત્યારે આકાશમાં ઉડી રહેલા સુર્ણકિરણની કરતબ જોઈને સૌ કોઈ ચકીત થઈ ગયા. આકાશમાં ઉડાન ભરતાની સાથે સુર્યકિરણે આકાશને ગજવી મુક્યુ. સુર્યકિરણની ટીમે શહીદ સાહિલ ગાંધીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી…

VIDEO : ઠાકોર સેનામાં તડાં, અલ્પેશ ઠાકોરના એકહથ્થું શાસનને મળી ચેલેન્જ

અલ્પેશ ઠાકોર પર સરમુખત્યાર જેવા આક્ષેપો કરીને ઠાકોર સેનામાંથી છુટા થયા બાદ રમેશજી ઠાકોરે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના નામને નવું સંગઠન બનાવ્યું હતું. ત્યારે તેમણે રોયલ ક્ષત્રિય ઠાકોર સેનામાં જિલ્લા અને તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરી છે. તેમણે કહ્યું કે સમાજના…

શહીદોના પરિવાર માટે અહીં ચલણી નોટોનો વરસાદ થયો, જુઓ આ VIDEO

અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા વિરમગામમાં શહીદોના પરિવારને સહયોગ લોકડાયરો યોજાયો હતો. કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, ડો.રણજીત વાંકડ સહિતના કલાકારોના આ લોકડાયરામાં પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. તો શહીદોના પરિવારજનોને સન્માનવામાં આવ્યા હતા. ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો…

Video : બેંગ્લોરના એર-શૉમાં પાર્કિંગમાં આગ લાગતા 300 કાર બળીને ખાખ

બેંગાલુરૂમાં આયોજિત એર શોના કાર પાર્કિંગમાં આગ લાગી છે. અહીં આવેલા પાર્કિગમાં અનેક કાર પાર્ક કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે  300 જેટલી કાર આગ બળીને ખાક થઈ ગઈ. કારમાં લાગેલી આગ પર કાબૂ  મેળવવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં…

VIDEO : પાટણ કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામે, અલ્પેશ અને જગદીશ ઠાકોર થશે સાઈડલાઈન

પાટણ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે. પાટણ લોકસભાની બેઠક મામલે જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પાટણ સર્કિટ હાઉસમા બંધ બારણે ચાર પૂર્વ ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાઈ. ત્યારે નજીકના દિવસોમાં કોઈ નવાજૂની થવાના એંધાણ છે. પૂર્વ ધારાસભ્યોએ અલ્પેશ…

VIDEO : કિર્તીદાન અને માયાભાઈએ ભૂક્કા બોલાવી દીધા, ડાયરામાં શહીદો માટે કરાવ્યો રૂપિયાનો ધોધમાર વરસાદ

અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા વિરમગામમાં શહીદોના પરિવારને સહયોગ લોકડાયરો યોજાયો હતો. કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, ડો.રણજીત વાંકડ સહિતના કલાકારોના આ લોકડાયરામાં પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. તો શહીદોના પરિવારજનોને સન્માનવામાં આવ્યા હતા. ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો…

એસટી કર્મંચારીઓના હલ્લાબોલ સામે સરકારનો આ નિર્ણય, જુઓ VIDEO

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો છે. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાતાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન…

VIDEO : શિક્ષકોના આંદોલનને ઝટકો, આ જિલ્લાના શિક્ષકો ન જોડાયા

રાજ્યના પ્રથામિક શાળાના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતર્યા છે. પરંતુ તેમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો ટેકો આપ્યો નથી. આ શિક્ષકોએ માસ સીએલને સમર્થન નહીં આપીને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું છે. રાજ્ય શિક્ષક સંઘના કાર્યક્રમમાં જોડાયા નહીં.

VIDEO : ગુજરાત પોલીસ ભાન ભૂલી, ગુરુ સમાન શિક્ષકો પર વરસાવી લાઠીઓ

પોતાની પડતર માંગો સાથે એક દિવસની હડતાળ પર ઉતરેલા શિક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. વિધાનસભાનો ઘેરાવ કરવા જતા શિક્ષકો પર પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. સેંકડો શિક્ષકોએ  ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે દેખાવો કર્યા. ભેગા થયેલા શિક્ષકોએ સરકાર સામે આક્રોશ…

Video : ભૂપેન્દ્રસિંહે શિક્ષકોની માગણી વિશે શું કહ્યું ? આ એક માગણીને કરી છે પૂર્ણ

સરકારે આકરા પાણીએ થયેલા શિક્ષકોને મનાવી લીધા છે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર સર્કીટ હાઉસમાં હડતાળિયા કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. શિક્ષણ સંઘના ત્રણ આગેવાનો સાથે તેમણે વાટાઘાટો કરી હતી. જે બાદ શિક્ષકોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ…

Video : જામનગર પોસ્ટઓફિસમાં લોલમલોલ, ઓછો સ્ટાફ, વધારે કામ, લોકોને મુશ્કેલી

જામનગરમાં પોસ્ટ વિભાગમાં લોલમલોલ ચાલી રહ્યું છે. ઓછા સ્ટાફ વચ્ચે જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસે પારાવાર મુશ્કેલીઓ વેઠતા લોકોની અવાજને વાચા આપવા GSTV પહોંચ્યું હતું. લોકોની પ્રતિક્રિયા લેતા GSTVના કેમેરામેન રિપોર્ટર સમક્ષ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટનુ બેહૂદુ વર્તન પણ સામે આવ્યુ…

Video : જીતુ વાઘાણીએ માતૃભાષા દિવસ નિમિત્તે Twitter પર ભાંગરો વાટ્યો

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાતીઓને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રોત્સાહિત કરવાને બદલે હિન્દી ભાષા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમણે હિંદી ભાષામાં Tweet કર્યું અને લોકોને માતૃભાષા તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો છે. મા સમાન માતૃભાષા…