GSTV
Home » News » VIDEO: હોસ્ટેલના બાથરૂમમાંથી છાશમાં પાણી ભેળવતા, રોટલીમાં માંખી

VIDEO: હોસ્ટેલના બાથરૂમમાંથી છાશમાં પાણી ભેળવતા, રોટલીમાં માંખી

ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ભોજનને લઈ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. રોટલીમાં જીવાતો હોવાનો અને દાળભાત, શાકમાં ઈયળો નીકળતી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો. તો છાશમાં બાથરૂમમાંથી પાણી ભેળવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વારંવાર આવી ઘટનાની ફરીયાદોને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. ત્યારે સંચાલકો હોસ્ટેલે પહોંચીને તપાસ હાથ ધરી.

Related posts

વ્યંડળનું અપહરણ કરી ઢોર માર માર્યો એટલે થી ન પતતા ચાકુ મારી સિગરેટના ડામ આપી મુંડન કર્યું

Mayur

બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલ ખાનગી ઈજનેરી કોલેજોને વિદ્યાર્થી ન મળતા, આખરે કઢાયો આ રસ્તો

Mayur

ગુજરાતની પેટાચૂંટણીના કારણે હવે પ્રજાના એક પણ કામ થતા નથી જવાબ મળે છે, ‘સાહેબ નથી’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!