GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

2000 લોકો એક સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરે તેવી શોધાઈ ભારતમાં એપ, JIO અને ZOOM કરતાં ઉત્તમ

વીડિયો

જયપુરની ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપની ડેટા ઈન્જેનિયસ ગ્લોબલે વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ‘વીડિયોમીટ’ (Video Call App Videomeet) બનાવી છે. કંપનીએ દાવો કર્યો કે, આ એપ દ્વારા એક સાથે 2000 લોકો ઓનલાઈન બેઠક કરી શકે છે. કંપનીના સ્થાપક અને સીઈઓ અજય દત્તાએ જણાવ્યું કે, આ એપ્લિકેશનમાં વીડિયો કોલ દ્વારા એક જ બેઠકમાં કેટલા લોકો ભાગ લેશે તેની કોઈ મર્યાદા નથી, કારણ કે આ બાબત યુઝર્સ પાસે ‘બેન્ડવિડ્થ’ અને ‘હોસ્ટિંગ’ની ઉપલબ્ધ સુવિધા પર નિર્ભર છે.

ઝૂમ અને જિયોમીટ કરતા પણ શ્રેષ્ઠ છે ‘વીડિયોમીટ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે હાકલ કરી અને અમે આ એપ્લિકેશન બનાવી. આ એપ્લિકેશન દ્વારા રાજકીય રેલી પણ કરી શકાય છે. જો કે મોટી સંખ્યામાં વીડિયો કોલીંગમાં ભાગ લેવા માટે ઉચ્ચ ક્ષમતાવાળા સર્વર્સ જેવા આઇટી સંસાધનોની જરૂર પડશે. ઝૂમ અને જિયોમીટ કરતા પણ શ્રેષ્ઠ છે ‘વીડિયોમીટ’

2000 લોકો એકસાથે કરી શકે છે વીડિયો કૉલ

જો ઝૂમ એપ (Video Calling App Zoom)ની વાત કરીએ તો તેના ફ્રી વર્જનમાં એક સાથે 100 લોકો જ જોડાઈ શકે છે. તો જિયોમીટ (Video Calling App Jiomeet)ના ફ્રી વર્જનમાં પણ 100 લોકો જ જોડાઈ શકે છે, જોકે કંપનીએ પેડ વર્જનની હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. જો વીડિયોમીટની વાત કરીએ તો આ એપના વીડિયો કોલ દ્વારા 2000 લોકો જોડાઈ શકે છે.

Read Also

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!