GSTV
Home » News » Video : જામનગર પોસ્ટઓફિસમાં લોલમલોલ, ઓછો સ્ટાફ, વધારે કામ, લોકોને મુશ્કેલી

Video : જામનગર પોસ્ટઓફિસમાં લોલમલોલ, ઓછો સ્ટાફ, વધારે કામ, લોકોને મુશ્કેલી

જામનગરમાં પોસ્ટ વિભાગમાં લોલમલોલ ચાલી રહ્યું છે. ઓછા સ્ટાફ વચ્ચે જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસે પારાવાર મુશ્કેલીઓ વેઠતા લોકોની અવાજને વાચા આપવા GSTV પહોંચ્યું હતું. લોકોની પ્રતિક્રિયા લેતા GSTVના કેમેરામેન રિપોર્ટર સમક્ષ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટનુ બેહૂદુ વર્તન પણ સામે આવ્યુ હતું.

જામનગર જિલ્લામાં પોસ્ટ વિભાગમાં 222 જેટલા કર્મચારીઓની જગ્યાએ માત્ર 154 આસપાસના જ કર્મચારીઓની જગ્યા ભરેલી છે. જામનગરની મુખ્ય પોસ્ટઓફિસમાં 72ના સેટપમાં માત્ર 25થી30 જ કર્મચારીઓ ફરજ પર હોય છે. ત્યારે પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી છે.

WATCH ALSO

Related posts

કાજોલ-અજય દેવગન થી સલમાન ખાન સુધી દરેક સેલેબ્રીટી Tiktok પર રાજ કરે છે

Mayur

VIDEO : હૈદરાબાદની પ્રેસ કોન્ફરન્સમાં છુટ્ટા હાથની મારામારી, બચીને બહાર નીકળ્યા તો ત્યાં પણ લમધાર્યા

Arohi

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!