VIDEO : કુલભૂષણ કેસ, 4 દિવસમાં પાકિસ્તાનની પોલ ખોલી દેશે ભારત

કુલભુષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. પાકિસ્તાનમાં જાસુસીના આરોપ હેઠળ જાધવને આર્મી કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જેના પર રોક લગાવવામાં આવ્યા બાદ આજે આ મામલે સુનાવણી થઈ છે. આ સુનાવણી આજથી 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમા બન્ન દેશ આંતર રાષ્ટ્રીય કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યુ છે. 20મી ફેબ્રુઆરીએ ફરીવાર ભારત કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. જ્યારે  21મી તારીખે પાકિસ્તાન પોતાની દલિલ રજૂ કરશે. કોર્ટમાં ભારત તરફથી હરીશ હાજર છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter