GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

Video : જીતુ વાઘાણીએ માતૃભાષા દિવસ નિમિત્તે Twitter પર ભાંગરો વાટ્યો

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાતીઓને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રોત્સાહિત કરવાને બદલે હિન્દી ભાષા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમણે હિંદી ભાષામાં Tweet કર્યું અને લોકોને માતૃભાષા તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો છે. મા સમાન માતૃભાષા પ્રત્યે નિષ્ઠા જાળવી રાખવાનો સંકલ્પ લેવાનું લોકોને આહ્વાન કર્યું છે. પરંતુ હિન્દીને બદલે તેમણે માતૃભાષા ગુજરાતીને પ્રોત્સાહન આપવાનો કેમ પ્રયાસ ન કર્યો તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાયું છે.

WATCH ALSO

Related posts

કોરોના સંકટ વચ્ચે રાજ્યના આ શહેર માટે આવ્યાં રાહતના સમાચાર, રિકવરી રેટ વધીને 70 ટકા થઇ ગયો

Bansari

Video: આકાશમાંથી અચાનક નીચે પડ્યો ઉલ્કાપિંડ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Ankita Trada

આ જિલ્લામાં વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યુ, વીડિયો વાયરલ થતાં લોકોમાં ફફડાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!