GSTV
Home » News » video: આ જોઈને તમે કહેશો કે જો આવા દુકાનદાર હોય તો કોઈ ચોરની હિમ્મત નથી કે….

video: આ જોઈને તમે કહેશો કે જો આવા દુકાનદાર હોય તો કોઈ ચોરની હિમ્મત નથી કે….

ચોર દર વખતે ચોરી કરીને જ જાય એ જરૂરી નથી. કેટલીક વખત ચોરને પણ ભારે પડી જતું હોય છે. કૅનેડામાં લૂંટ માટે ઝવેરાતની દુકાનમાં કેટલાક ચોર આવ્યા. જે પછી દુકાનના માલિકો તલવાર લઈને આવ્યાં અને તેનો સામનો કર્યો. માલિકે એક જ વખત તલવાર દેખાડી કે ચોર ગુમ થઈ ગયો હતો.

સીબીસીના સમાચાર અનુસાર, કેટલાક લૂંટેરાઓ કેનેડિયન જ્વેલરી સ્ટોરમાં આવ્યા હતા. તરત જ દુકાનના માલિક અર્જુન કુમારે તલવાર કાઢી. અર્જુન કુમારે કહ્યું કે “જ્યારે અમે જોયું કે તે દુકાનની અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેના પાસે બંદૂક હતી. પરંતુ હું ઇચ્છતો હતો કે તે દુકાનમાં પ્રવેશી ન શકે. હું તેમને બહાર રાખવા માટે કંઈપણ કરી શકતો હતો. જો તે ગોલી મારશે તો પણ હું તેને અંદર આવવા દેવા માંગતો ન હતો. એક લૂંટારાએ અંદર પ્રવેશવાની કોશિશ કરી, પણ મેં તલવાર ઘુમાવી અને તે ભાગી ગયો. ‘ જો આવા દુકાનદાર હોય તો કોઈની હિમ્મત નથી  કે ચોર ચોરી કરી શકે.

READ ALSO

Related posts

દેશની સેવા કરતા આર્મી જવાનના પરિવાર માટે અમદાવાદમાં યોજાયો અનોખો શો

Nilesh Jethva

આ સરકારી કોલેજનું તઘલખી ફરમાન, ગરીબ પરિવારના બાળકો માથે આભ ફાટ્યું

Nilesh Jethva

એમેઝોનના જંગલમાં લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયા દુર્લભ જાનવરો, ફોટોગ્રાફ્સ થયા વાયરલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!