GSTV
Home » News » VIDEO: કોઈ નેતા પર જો રેલી કરતા સમયે હુમલો થાય તો કેવી રીતે જવાનો બચાવશે એ લાઈવ ડેમો

VIDEO: કોઈ નેતા પર જો રેલી કરતા સમયે હુમલો થાય તો કેવી રીતે જવાનો બચાવશે એ લાઈવ ડેમો

leader

હાલમાં જ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ) ના 50માં સ્થાપનાં દિવસ નિમિતે ભાગ લેવા આવ્યા હતા ત્યારે સુરક્ષા દળોએ તેનું લાઈવ ઉદાહરણ આપ્યું હતું. એક મૉક ડ્રિલ દ્વારા, સુરક્ષા દળોએ કોઈપણ કટોકટીનો સામનો કેવી રીતે કરી શકાય એ બતાવ્યું હતું.

આ મૉક ડ્રીલમાં અહીં બતાવવામાં આવ્યું હતું કે જો કોઈ નેતા રેલીને સંબોધિત કરતા હોય અને તે જ સમયે રેલી પર ખતરનાક હુમલો થાય તો હુમલાખોરોને જવાબ આપતી વખતે સલામતી દળો કેવી રીતે નેતાઓને સલામતીથી બચાવશે અને હુમલાથી સુરક્ષિત રાખશે. જુઓ આ વિડીયો.

READ ALSO

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

Riyaz Parmar

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!